• રવિવાર, 14 એપ્રિલ, 2024

આરબીઆઈના વ્યાવસાયિક અભિગમથી વિષમ વૈશ્વિક પરિબળો સામે સફળ સામનો શક્ય બન્યો : નાણાપ્રધાન  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : રિઝર્વ બૅન્કના વ્યાવસાયિક અભિગમથી વિષમ વૈશ્વિક પરિબળોનો સફળતાપૂર્વક સામનો કરવો શક્ય બન્યો હતો અને બાહ્ય અસમતુલા અને અનિશ્ચિતતાની કાળજી લેવાનું દેશ માટે શક્ય બન્યું હોવાનું કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે અહીં આરબીઆઈની 90મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજિત એક સમારંભને સંબોધતાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ