• બુધવાર, 22 મે, 2024

માર્ચમાં સોયા અને સૂર્યમુખી તેલની વિક્રમી આયાત થઈ   

પામતેલની આયાત 10 માસના નીચલા સ્તરે  

નવી દિલ્હી, તા. 11 (એજન્સીસ) : ગત માર્ચ મહિનામાં દેશની પામતેલની આયાત દસ મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. ખાદ્યતેલની રિફાનરીઓને ઊંચા ભાવના કારણે પામતેલના સ્થાને સન ફ્લાવર તેલની આયાત કરવાની ફરજ પડતાં તેલની આયાત ઘટી છે, જ્યારે બીજી તરફ સન ફ્લાવર અથવા સૂર્યમુખી તેલની.....

ઇ-પેપરના નવા શુલ્ક