• બુધવાર, 22 મે, 2024

2023-24માં પેસેન્જર વાહનોનું વેચાણ 8.4 ટકા વધ્યું

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : વર્ષ 2023-24માં પેસેન્જર વાહનોનું કુલ વેચાણ ગત વર્ષ કરતાં 8.4 ટકા વધીને 42,18,746 યુનિટ થયું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વેચાણ છે. યુટીલીટીવાળા વાહનોની મજબૂત માગને કારણે વેચાણ વધ્યું હોવાનું સોસાયટી અૉફ ઈન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ) જણાવ્યું છે.2022-23ના વર્ષમાં કુલ 38,90,114 પેસેન્જર વાહનોના યુનિટ....

ઇ-પેપરના નવા શુલ્ક