• બુધવાર, 22 મે, 2024

ટીસીએસનો ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો નવ ટકા વધી રૂા. 12,434 કરોડ થયો  

શૅરદીઠ રૂા. 28નું અંતિમ ડિવિડન્ડ જાહેર

નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો નવ ટકા વધી રૂા. 12,434 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂા. 11,392 કરોડ થયો હતો. કંપનીની આવક તા. 31 માર્ચ 2024ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં આવક 3.5 ટકા....

ઇ-પેપરના નવા શુલ્ક