• બુધવાર, 22 મે, 2024

દેશમાં આ વર્ષે વ્યાજદર ઘટવાની શક્યતા નથી : મૉર્ગન સ્ટેન્લી  

મુંબઈ, તા. 16 (એજન્સીસ) : વર્ષ 2024-25માં વ્યાજદર ઘટવાની શક્યતા નથી. ફેડરલ રિઝર્વની નાણાનીતિમાં આવેલા પરિવર્તન અને ભારતમાં મજબૂત વિકાસ દેખાઈ રહ્યો હોવાથી દેશમાં ધિરાણદર ઘટાડાની શક્યતા જણાતી નથી, એમ મૉર્ગન સ્ટેન્લીએ મંગળવારે જણાવ્યું હતું. ઉત્પાદકતા વધી રહી છે, મૂડીરોકાણ વધી રહ્યું છે.....

ઇ-પેપરના નવા શુલ્ક