• શુક્રવાર, 03 મે, 2024

આરબીઆઈને ફુગાવો વધવાની આશંકા  

મુંબઈ, તા. 19 (એજન્સીસ ) : રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટા ભાગના સભ્યોએ ખાદ્ય પદાર્થોના ભાવમાં ચંચળતાના કારણે ફુગાવો (મોંઘવારી) વધવા સંદર્ભે સાવધતા વ્યક્ત કરી હોવાનું તેમની બેઠકની મિનટ્સમાં સ્પષ્ટ થયું છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ....