• શુક્રવાર, 03 મે, 2024

નીચા મથાળે વેચાણો કપાતાં બજાર ઊંચકાયું  

સ્મોલકૅપ, મિડકૅપ શૅર્સ ઘટયા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : સપ્તાહના અંતિમ દિવસે બજારો શરૂઆતમાં વૈશ્વિક તણાવના દબાણ નીચે નકારાત્મક ખૂલ્યાં હતાં પરંતુ સત્રના ઉત્તરાર્ધમાં વેચાણ કપાતાં બજાર વધ્યું હતું. સેન્સેક્સ 599.34 પોઇન્ટ્સ (0.83 ટકા) વધીને 73,088.33 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 151.15 પોઇન્ટ્સ (0.69 ટકા) વધીને 22,147 પોઇન્ટ્સ ઉપર....