• શનિવાર, 04 મે, 2024

નિફ્ટીમાં તેજી તરફી વલણ પાછું ફરી શકે  

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : ઈરાન-ઈઝરાયલનો સંઘર્ષ વધવાથી વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ બગડયું છે. ગત સપ્તાહમાં ભારતીય શૅરબજારો 1.5 ટકાથી વધુ ઘટયાં હતાં. માર્ચમાં ભારતનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (ડબ્લ્યુપીઆઈ) આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. ઉપરાંત મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાને....