• શનિવાર, 04 મે, 2024

સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 22 : ક્રૂડ તેલના સપ્લાયમાં મોટો ખોટકો સર્જાશે તેવો ભય હળવો થવાને લીધે ભાવ તૂટી પડ્યા છે. બીજી તરફ અમેરિકી ટ્રેઝરીના યીલ્ડમાં પણ તોતીંગ ઉછાળો આવવાને લીધે સોનાના ભાવ પણ સાથે સાથે તૂટી પડ્યાં છે. ન્યૂયોર્કમાં સોનું ઔંસદીઠ 2358 ડોલર રનીંગ હતુ. પાછલા સપ્તાહમાં 2400 ડોલરનો ભાવ....