• મંગળવાર, 21 મે, 2024

જીરું, વરિયાળી અને ઈસબગૂલની આવક ચૂંટણીના કારણે રૂંધાઈ  

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 29 : ગુજરાત સહિત દેશભરમાં ચાલતી લોકસભાની ચૂંટણીની અસર ગંજ બજારમાં  ઘરાકી પર જોવા મળી હતી. ઊંઝા ગંજ બજાર ખાતે જીરુ, ઇસબગૂલ તેમજ વરિયાળીની પાંખી આવકો જોવા મળી હતી. દરમિયાનમાં ચાલુ સપ્તાહે જીરાની સરેરાશ 18 હજારથી 25 હજાર બોરીની રહી હતી. તેમાં....

ઇ-પેપરના નવા શુલ્ક