• મંગળવાર, 21 મે, 2024

અલ્ટ્રાટેક સિમેન્ટનો ચોખ્ખો નફો 35 ટકા વધી રૂા. 2258 કરોડ થયો   

કંપનીએ પ્રતિ શૅર રૂા. 70નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું

મુંબઈ, તા. 29 (એજન્સીસ) : સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રની માર્કેટ લીડર ગણાતી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો માર્ચ 2024માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 35.54 ટકા ઊછળીને રૂા. 2258.12 કરોડનો થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂા. 1665.95 કરોડનો ચોખ્ખો એકત્રિત....