• મંગળવાર, 21 મે, 2024

માર્ચમાં આઠ ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસ ધીમો પડી 5.2 ટકા થયો  

નવી દિલ્હી, તા. 30 (પીટીઆઈ) : માર્ચ 2024માં દેશનાં આઠ ચાવીરૂપ ક્ષેત્રો (કોર સેક્ટર્સ)નો વિકાસદર 5.2 ટકા રહ્યો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2024માં કોર સેક્ટર્સનો વૃદ્ધિ દર 6.7 ટકા હતો. ચાવીરૂપ આઠ ક્ષેત્રોમાં કોલસા, ક્રૂડ ઓઈલ, સ્ટીલ, સિમેન્ટ, વીજળી, ખાતર, રિફાઈનરી ઉત્પાદનો.....

ઇ-પેપરના નવા શુલ્ક