• બુધવાર, 22 મે, 2024

એંગ્લો અમેરિકન પીએલસીને ખરીદવા માટે અૉસ્ટ્રેલિયાની ખાણ કંપની બીએચપી નવેસરથી અૉફર આપશે    

તાંબાના વૈશ્વિક ભાવમાં નવાં સમીકરણો સર્જાશે

નીતા ડી. દેસાઈ તરફથી

મુંબઈ, તા. 30 : માઇનિંગ કંપની એંગ્લો અમેરિકન પીએલસીને ખરીદવા માટે અૉસ્ટ્રેલિયાના બીએચપી ગ્રુપે આપેલી 39 અબજ ડૉલરની અૉફરનો અસ્વીકાર થયા બાદ બીએચપી ગ્રુપ નવો પ્રસ્તાવ રજૂ કરવાનું વિચારી રહ્યું હોવાનું  જાણકાર સૂત્રોએ કહ્યું છે. માટે અૉસ્ટ્રેલિયન ખાણ કંપની તેના સલાહકારો અને મોટા શૅરહોલ્ડરોની....

ઇ-પેપરના નવા શુલ્ક