• મંગળવાર, 21 મે, 2024

પ્રૉફિટ બુકિંગથી સુધારો ધોવાયો  

ઈન્ટ્રાડેમાં નવી સપાટીએ પહોંચેલો નિફટી છેલ્લે 39 પૉઈન્ટ ઘટયો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : શૅરબજારમાં સત્રના આખરી તબક્કામાં આઈટી, મેટલ, મિડિયા, અૉઈલ અને ગૅસ ક્ષેત્રમાં વેચવાલી નીકળતા સમગ્ર સત્રનો સુધારો ધોવાઈ ગયો હતો. સેન્સેક્ષ 188.50 પૉઈન્ટ્સ (0.25 ટકા) ઘટીને 74,482.78 પૉઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 38.55 પૉઈન્ટ્સ (0.17 ટકા) ઘટીને 22,604.85 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક