• મંગળવાર, 21 મે, 2024

ઝવેરી બજારનું કાલબાદેવીમાં વિસ્તરણ : બની રહી છે ગોલ્ડ માર્કેટ  

ધીમે ધીમે લુપ્ત થતાં કાપડ બજારો

દેવચંદ છેડા તરફથી

મુંબઈ, તા. 30 : મુંબઈના `સી' વૉર્ડમાં કાપડના નાના-મોટા 8 કાપડ બજારો, 12 કાપડ ઍસોસિયેશનો અને 15,000 કાપડના વેપારીઓ છે, પણ સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. હવે મૂળજી જેઠા માર્કેટની બહાર ઇમિટેશન જ્વેલર્સની દુકાનો અને મંગળદાસ માર્કેટની બહાર ઇલેક્ટ્રિક એસેસરીઝની દુકાનો વધતી જાય...

ઇ-પેપરના નવા શુલ્ક