• શનિવાર, 18 મે, 2024

એપ્રિલમાં ક્રૂડતેલની આયાતમાં રશિયાનો હિસ્સો સૌથી વધુ  

નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : ભારતે એપ્રિલમાં ક્રૂડતેલની જે આયાત કરી તેમાં લગભગ 40 ટકા હિસ્સો રશિયાનો હતો. માર્ચમાં ભારતની ક્રૂડતેલની કુલ આયાતમાં રશિયાનો 30 ટકા હિસ્સો હતો. જુલાઈ 2023માં ભારતની કુલ આયાતમાં રશિયાનો અત્યાર સુધીનો સૌથી વધુ 42 ટકા હિસ્સો હતો. વૈશ્વિક ક્રૂડતેલના વધતા જતા...

 

ઇ-પેપરના નવા શુલ્ક