• શનિવાર, 18 મે, 2024

બજારનો શરૂઆતનો સુધારો ધોવાઈ ગયો  

સેન્સેક્ષ 733 પૉઈન્ટ્સ તૂટયો, નિફ્ટી 22,500ની નીચે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : શુક્રવારે શરૂઆતમાં સકારાત્મક ખુલેલા બજારમાં અચાનક ભારે વેચવાલીના પરિણામે સત્રના મધ્યભાગથી બજાર ડાઉન થવા લાગ્યું હતું. છેલ્લે સેન્સેક્ષ 732.96 પૉઈન્ટ્સ (0.98 ટકા) ઘટીને 73,878.15 પૉઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 172.35 પૉઈન્ટ્સ (0.76 ટકા) ઘટીને 22,475.80 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક