નવી દિલ્હી, તા. 3 (પીટીઆઈ) : ગુડસ અને સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ની જોગવાઈ હેઠળ અપાયેલી નોટિસો અને ધરપકડની માહિતી પૂરી પાડવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નાગરિકોની સ્વતંત્રતા છીનવાય નહીં અને નાગરિકોની સતામણી થાય નહીં એ માટે સુપ્રીમ કોર્ટ કાયદાનું અર્થઘટન કરે અને યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરે....