• શનિવાર, 18 મે, 2024

હળદર વાયદાના ભાવ ઊછળતાં એનસીડેક્સ સાવધાન

મુંબઈ, તા. 5 : છેલ્લા કેટલાક દિવસોથી હળદરના વાયદાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે કોમોડિટી એક્સચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) અંગે મોટો નિર્ણય લીધો છે. એક્સચેન્જે તેના ફ્યુચર્સ ટ્રાડિંગ પર ઇવેન્ટ આધારિત એડિશનલ સર્વેલન્સ...

ઇ-પેપરના નવા શુલ્ક