• રવિવાર, 19 મે, 2024

કૃષિ નિકાસ લક્ષ્યાંકથી છેટી, પણ વધારી શકાય  

ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક જરૂરિયાત કેટલી છે તે તપાસીને નિકાસ નીતિ ઘડવી જોઈએ

ક્રિશ્ના શાહ તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના એગ્રિકલ્ચર અને માર્કાટિંગ વિભાગના ભૂતપૂર્વ એડિશનલ ચીફ સેક્ટ્રેટરી ડૉ. સુધીર કુમાર ગોયેલે દેશમાં પ્રવર્તમાન કૃષિ નિકાસ નીતિમાં ધરખમ ફેરફારો કરવાની હિમાયત કરી છે. ભૂરાજકીય પરિસ્થિતિઓ તેમજ દેશમાં વરસાદની સ્થિતિ સહિતનાં અનેક પરિબળોને કારણે ભારત કૃષિ નિકાસ લક્ષ્યાંકથી હજુયે છેટું રહ્યું છે. છતાં, ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ આયાત-નિકાસને...

ઇ-પેપરના નવા શુલ્ક