• રવિવાર, 19 મે, 2024

ઉનાળુ તલનો પાક 18 ટકા ઘટીને 1.15 લાખ ટન થવાનો અંદાજ

નિલય ઉપાધ્યાય તરફથી

રાજકોટ, તા. 5 : ધગધગતા તાપ વચ્ચે ખેતરોમાં હવે ઉનાળુ પાકની લણણીની તૈયારીઓ ચાલી રહી છે. નવી મગફળી તળાજા અને મહુવા પંથકમાં ધીરે ધીરે નીકળવા માંડી છે. હવે તલનો સમય પાકતો જાય છે. ગુજરાતમાં તલનો વિસ્તાર 7 ટકા જેટલો કપાય જતા ઉત્પાદનમાં આશરે 18 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. તલના અગ્રણી નિકાસકારો અને બ્રોકરોના મતે વાવેતર ઓછું હતુ પણ કેટલાક વિસ્તારોમાં પાણીની...

ઇ-પેપરના નવા શુલ્ક