• રવિવાર, 19 મે, 2024

ઇન્ડિયન બૅન્કનો માર્ચ ત્રિમાસિકનો ચોખ્ખો નફો પંચાવન ટકા ઊછળી રૂા. 2247 કરોડ થયો   

બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક નવ ટકા વધી 

મુંબઈ, તા. 6 (એજન્સીસ) : માર્ચ 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બૅન્કનો ચોખ્ખો નફો પંચાવન  ટકા ઊછળીને રૂા. 2247 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં ઇન્ડિયન બૅન્કનો ચોખ્ખો નફો રૂા.1447 કરોડનો થયો હતો. માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બૅન્કની કુલ આવક વધીને….

ઇ-પેપરના નવા શુલ્ક