• રવિવાર, 19 મે, 2024

અમેરિકામાં દર ઘટાડો નજીક દેખાતાં સોનામાં સુધારો   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 : અમેરિકાના રોજગારીના આંકડાઓ અપેક્ષા કરતાં નબળા આવ્યા છે અને તેના કારણે ફેડ રેટ કટ તરફ આગળ ધપશે એવો વિશ્વાસ વધવાને લીધે સોનામાં ઘરાકી હતી. બીજી તરફ ચીનમાંથી સોનાની અનામતો માટે સતત ખરીદી ચાલુ રહી છે એટલે પણ સોનાને ટેકો મળતા વિશ્વ બજારમાં 2302 ડોલરના મથાળેથી ઉંચકાઇને સોનું….

ઇ-પેપરના નવા શુલ્ક