• સોમવાર, 20 મે, 2024

મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે ઉછાળો   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 7 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો.સોયાતેલ અને ક્રૂડતેલના વધતા ભાવનો ટેકો મળી જતા પામતેલ વાયદાએ ફરી 3900 રીંગીટની સપાટી કૂદાવી હતી.મલેશિયામાં પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 68 રીંગીટ વધીને 3930ની સપાટીએ બંધ થયો હતો. ડાલિયન બજારમાં સૌથી વધુ સક્રિય....

ઇ-પેપરના નવા શુલ્ક