• સોમવાર, 20 મે, 2024

મોરિશિયસમાં બિનબાસમતી સફેદ ચોખાની નિકાસ કરવાની પરવાનગી અપાઈ  

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે મોરિશિયસ ખાતે 14,000 ટન બિનબાસમતી સફેદ ચોખાની નિકાસ કરવાની પરવાનગી આપી છે. નેશનલ કૉ-અૉપરેટિવ એક્સપોર્ટ્સ લિ. મારફત આ નિકાસ થઈ શકશે, એમ ડિરેક્ટોરેટ જનરલ અૉફ ફોરન ટ્રેડ (ડીજીએફટી)એ તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે. દેશમાં ભાવો અંકુશમાં રહે...

ઇ-પેપરના નવા શુલ્ક