• સોમવાર, 20 મે, 2024

હીરો મોટો કોર્પનો નફો 18 ટકા વધી રૂા. 1016 કરોડ થયો    

કંપની બોર્ડે પ્રતિ શૅર રૂા. 40નું ડિવિડન્ડ જાહેર કર્યું

મુંબઈ, તા. 8 (એજન્સીસ) : ટુ વ્હિલરના ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની હીરો મોટો કોર્પનો માર્ચ 2024માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 18.4 ટકા વધીને રૂા. 1016 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂા. 859 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કાચા માલના ભાવમાં ઘટાડો, મોડેલ્સમાં વિવિધતા અને ઊંચી....