• બુધવાર, 22 મે, 2024

પામ વાયદો તૂટતાં આયાતી તેલ હળવાં થયાં  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. નિકાસ અને ઉત્પાદનના આંકડાની રાહે બજારમાં સાવચેતી ભર્યા વેપારો હોવાથી વાયદો નીચો આવ્યો હતો. મલેશિયામાં પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 54 રીંગીટ ઘટીને 3814ની સપાટીએ બંધ થયો હતો. ડાલિયન માર્કેટમાં સોયાતેલ કોન્ટ્રાક્ટ 1.23 અને પામતેલ કોન્ટ્રાક્ટ 1.60 ટકા વધ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક