• બુધવાર, 22 મે, 2024

એપ્રિલમાં હોલસેલ ફુગાવો વધીને 13 મહિનાની ટોચે 1.26 ટકા થયો  

નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ) : એપ્રિલનો હૉલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (ડબ્લ્યુપીઆઈ) ઉપર આધારિત હૉલસેલ ફુગાવો વધીને 13 મહિનાની ઊંચાઈએ 1.26 ટકા થયો હતો. જે તેના એક ટકાના અંદાજ કરતાં પણ આશ્ચર્યજનક વધી ગયો હતો. માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવો 0.53 ટકા હતો જે તેના 0.20 ટકાના અંદાજ કરતાં વધુ હતો. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 0.27 ટકા હતો. 22.62 ટકાનું વેઈટેજ ધરાવતાં પ્રાથમિક ચીજવસ્તુઓનો ફુગાવો...

ઇ-પેપરના નવા શુલ્ક