• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ભારત આખાતી દેશો સાથેની વેપાર મંત્રણામાં સોનાને બાકાત રાખશે

નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ): ગલ્ફ કૉ-અૉપરેશન કાઉન્સિલ (જીસીસી) સાથે સૂચિત મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ - એફટીએ)માં સોનાની આયાત ઉપર કેન્દ્ર સરકાર કોઈ ટેરિફ રાહત આપે તેવી શક્યતા નથી, એમ એક સરકારી અધિકારીએ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ