• મંગળવાર, 10 માર્ચ, 2026

ડૉલર સામે રૂપિયો 53 પૈસા ગગડી 92.35ના સ્તરે

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં આવેલા તીવ્ર ઉછાળાના પગલે આજે આંતરરાષ્ટ્રીય ચલણ માર્કેટમાં ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 53 પૈસા તૂટી પ્રતિ ડૉલર 92.35ના નવા ઐતિહાસિક નીચલા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ