• ગુરુવાર, 02 મે, 2024

પ્રેગ્નન્સીમાં સિંઘમ અગેઈનનું શૂટિંગ કરી રહી છે દીપિકા  

બૉલીવૂડની મસ્તાની એટલે કે દીપિકા પદુકોણ સપ્ટેમ્બર મહિનામાં માતા બની જશે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં દીપિકા અને રણવીર સિંહે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. સામાન્યપણે ગર્ભાવસ્થામાં અભિનેત્રીઓ આરામ કરવાનું પસંદ કરતી હોય છે ત્યારે દીપિકા સતત કામ કરી રહી છે. રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બની રહેલી....