• ગુરુવાર, 02 મે, 2024

`રાધા મોહન'માં માનિત જૌરા બન્યો વિલન

ઝી ટીવી પર પ્રસારિત થઈ રહેલી `રાધા મોહન' સિરિયલમાં સાત વર્ષના લીપ બાદ રાધા (નિહારિકા રૉય) અને મોહન (શબ્બિર આહલુવાલિયા)ના અલગ અલગ જીવનને દર્શાવવામાં આવી રહ્યા છે. રાધા સાઉથ દિલ્હીમાં તેના પતિ યુગ કોહલી (માનિત જૌરા) અને તેના દીકરા મનન સાથે જીવન વિતાવી રહી છે ત્યારે યુગના વર્તનમાં....