કુનાલ ખેમુની પહેલી ડિરેક્ટોરિયલ ફિલ્મ મડગાંવ એક્સ્પ્રેસમાં આઈટમ સોંગ કરીને ઝળકેલી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પણ અન્ય કલાકારોની જેમ વ્યસ્ત બની ચૂકી છે. પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને દિવ્યેંદુની આ ફિલ્મમાં નોરાનું કામ જોઈને એક નહીં, પણ બે દિગ્દર્શકોએ તેને ફિલ્મોની અૉફર આપી....