ભારતીય સમાજમાં, સંબંધો તથા લગ્નને હંમેશાં સદીઓ જૂના માપદંડોથી મૂલવાય છે, જ્યાં ઉંમર, આર્થિક સ્થિતિ અને સામાજિક પૃષ્ઠભૂમિની અગત્યતા ઘણી વધારે હોય છે. પરંતુ પ્રેમ કોઈ નિયમોનો મોહતાજ નથી હોતો - તે પોતાનો રસ્તો જાતે બનાવી લે છે, વચ્ચે આવતા અવરોધોને તે ભાંગી....