પાકિસ્તાનના ફિલ્મ અને ટીવી સ્ટાર ફવાદ ખાન નવ વર્ષ બાદ જ બૉલીવૂડમાં પરત ફરી રહ્યો છે. તેની હિન્દી ફિલ્મ અબીર ગુલાલનું ટીઝર રજૂ થયું છે. નવમી મે એ રજૂ થવાની આ ફિલ્મમાં પ્રણયકથા છે. થોડી સેકંડના ટીઝરમાં ફવાદ એકદમ પ્રેમાળ અને હેન્ડસમ દેખાય છે. વળી ફવાદ ગાયક......