• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ધર્મેન્દ્રએ આંખની સર્જરી કરાવી; સ્વસ્થ છે

બૉલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ આંખની સર્જરી કરાવી છે અને તેઓ સ્વસ્થ છે. 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર આંખના અૉપરેશન બાદ આત્મવિશ્વાસથી હૉસ્પિટલની બહાર નીકળ્યા હતા અને ત્યાં હાજર ફોટોગ્રાફરો સાથે વાત કરી હતી. તેમણે પ્રિન્ટેડ શર્ટ, કાળી પેન્ટ અને હેટ પહેરી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ