ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ જાને અન્જાને હમ મિલેમાં મુખ્ય પાત્રોના સમીકરણો બદલાતા પ્રણયત્રિકોણનો વળાંક જોવા મળશે. મહમદ અસિમ ખાન રોહિતના પાત્રમાં પ્રવેશતાં વાર્તા રસપ્રદ બનશે. નીતા (શાલિની રામચંદ્રન)ના દીકરા તરીકેના રોહિતના પ્રવેશ સાથે તેનો સંબંધ જે રીતે દેખાય.....