• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

અૉફિસની બારીમાંથી ડેબિટ કાર્ડ કાઢવા જતાં વરિષ્ઠ અધિકારીનું નીચે પટકાવાથી મોત

મુંબઈ, તા. 18 : અંધેરી વિસ્તારમાં એક અત્યંત કમનસીબ અકસ્માતમાં 39 વર્ષીય વરિષ્ઠ કૉર્પોરેટ અધિકારીનું મોત નીપજ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં સીઈઓ તરીકે કાર્યરત આ અધિકારી, અૉફિસની બારીમાંથી નીચે પડેલું ડેબિટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ