• શુક્રવાર, 06 જૂન, 2025

ટાઈગર શ્રોફની આગામી ફિલ્મમાં નિમ્રિત કૌર અહલુવાલિયા

ટીવી અભિનેત્રી નિર્મિત કૌર અહલુવાલિયા ફિલ્મ શૌકી સરદારમાં જોવા મળી હતી. આ ફિલ્મનો તેનો અભિનય વખણાયો હતો. હવે નિમ્રિતને બૉલીવૂડની ફિલ્મ મળી છે, જેમાં ટાઈગર શ્રોફ છે. ટાઈગરની ફિલ્મ ઍક્શન હોય છે. આથી નિમ્રિત ખુશખુશાલ છે. ટાઈગર અને નિમ્રિતની ફ્રેશ જોડી બૉલીવૂડમાં પસંદ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ