• શુક્રવાર, 06 જૂન, 2025

દીપિકા કક્કડની કૅન્સરની સર્જરી થઈ, હાલ આઈસીયુમાં

ટીવી અભિનેત્રી દીપિકા કક્કડને બીજા સ્ટેજના લીવર કૅન્સરની સર્જરી સફળતાપૂર્વક થઈ અને હાલમાં તે આઈસીયુમાં છે. તેનો પતિ શોએબ ઈન્સ્ટાગ્રામ પર પત્નીની તબિયતના સમાચાર આપ્યા કરે છે. શોએબે તાજેતરની પોસ્ટમાં લખ્યું હતું કે, દીપિકાની સર્જરી લાંબી ચાલી. તે 14 કલાક અૉપરેશન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ