કૅન્સર સામે ઝઝુમતી અભિનેત્રી હિના ખાને બૉયફ્રેન્ડ રૉકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધાં છે. સોશિયલ મીડિયા પર રજિસ્ટર્ડ મૅરેજની તસવીરો મૂકીને તેણે સૌને ચકિત કર્યા છે. આ તસવીરો જોઈને સૌ નવદંપતીને શુભેચ્છા આપી રહ્યા છે. છેલ્લા થોડા મહિનાથી સ્તન કૅન્સરની સારવાર લેતી હિનાની સાથે સતત રૉકી.....