• શનિવાર, 19 એપ્રિલ, 2025

2026ના અંત સુધી ખેડૂતોને 12 કલાક નિ:શુલ્ક વીજળી : મુખ્ય પ્રધાન ફડણવીસ

વર્ધા, તા. 13 (પીટીઆઈ): મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 2026 સુધી મહારાષ્ટ્રના 80 ટકાથી વધુ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. વર્ધા જિલ્લાના આર્વીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એમણે કહ્યું હતું કે, અમારી સરકારે ખેડૂતોને દિવસના 12 કલાક વીજળી મફતમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ