• મંગળવાર, 15 જુલાઈ, 2025

વર્સોવા-ઘાટકોપર મેટ્રોની ફેરીઓમાં વધારો

મુંબઈ, તા. 17 : વર્સોવા-ઘાટકોપર મેટ્રો-1 રૂટ પર ઘાટકોપરથી અંધેરી શટલ સેવા બંધ કરીને તેને બદલે હવે સંપૂર્ણ રૂટ પર ટ્રેન દોડાવવાનો નિર્ણય મુંબઈ મેટ્રો વન પ્રા. લિ. (એમએમઓપીએલ)એ લીધો છે. સોમવારથી તેની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ