વિરોધ પક્ષના પ્રતિનિધિમંડળનો ચૂંટણી પંચને સવાલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મહાવિકાસ આઘાડીના નેતાઓએ આજે મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમને મળીને સુપરત કરેલા આવેદનપત્રમાં મહારાષ્ટ્રમાં ‘સર’ના અમલ મતદાર યાદીમાંથી કાઢી......