• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

`ફૉર મૉર શૉટ્સ પ્લીઝ'ની અંતિમ સિઝનમાં દોસ્તીનો ડ્રામા

ચાર યુવતીઓ પોતાના સંબંધોમાં ગુંચવાયેલી છતાં બેફિકર બનીને જીવનને માણતી વેબ-સિરીઝ ફૉર મૉર શૉટ્સ પ્લીઝમાં જોવા મળે છે. સિરીઝની ચોથી સિઝન જે અંતિમ હશે તેની પ્રતીક્ષા થઈ રહી છે. હવે તે 19 ડિસેમ્બરે.......