• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

‘વિરોશ’ને વડા પ્રધાને લગ્નની શુભેચ્છા આપી

વિરોશ તરીકે જાણીતા પ્રેમીયુગલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ઉદયુપરમાં લગ્ન કરી રહ્યાં છે. બન્નેના પરિવારજનો તથા મિત્રો ઉદયપુર પહોંચી ગયા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ લગ્નનું આમંત્રણ આપ્યું હતું. આથી વડા પ્રધાને તેમને પત્ર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ