• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

યશતેજ ઈન્ડસ્ટ્રીઝના શૅરનો ભાવ 24 ટકા ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો

મુંબઈ, તા. 25 : યશતેજ ઇન્ડસ્ટ્રીઝના શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારના એસએમઈ પ્લૅટફૉર્મ પર રૂા. 110ના ઇસ્યૂ ભાવ સામે 20 ટકા ડિસ્કાઉન્ટમાં રૂા. 88ના ભાવે થયું હતું. છેલ્લે ભાવ વધુ ઘટીને 24 ટકા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ