• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

મુંબઈને દરરોજ 44 કરોડ લિટર પાણી પૂરું પાડવાના ગારગાઈ પ્રકલ્પ માટે રૂા. 437 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મુંબઈમાં વસતી સતત વધવાને કારણે પાણીની માગ પણ વધતી રહેવાની છે. તેથી પાણીની વધતી માગને પહોંચી વળવા માટે ગારગાઈ પ્રકલ્પ હાથ ધરવામાં આવશે. ઉપરાંત મનોરી અને વરસોવા માટે દરિયાનાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ