છેવટે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્ન બંધને બંધાયાં. ગુરુવારે સવારના 10.10 વાગ્યે તેલુગુ પદ્ધતિથી રશ્મિકા અને વિજયના લગ્ન થયાં. કાંજીવરમ સાડીમાં રશ્મિકા અને સફેદ ધોતીમાં વિજય અત્યંત સુંદર દેખાતા.....