અમેરિકી એજન્સી અને એનસીબીનું અૉપરેશન મોન્સૂન થંડર
નવી દિલ્હી, તા. 20 : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો અને અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઈએ)એ એક મોટા આંતરરાષ્ટ્રીય અભિયાન હેઠળ મોટી ડ્રગ સિન્ડિકેટના ભારતીય કેન્દ્રને ધ્વસ્ત કર્યું છે. આ કાર્યવાહીથી એક એવું નેટવર્ક બંધ થયું છે જેના મારફતે અમેરિકાની સડકો ઉપર જીવલેણ ઓપિઓઈડ અને સાઈકોટ્રોપિક માદક દવાઓ......